12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિન ના ભાગ રૂપે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત તમામ શાળા માં પતંગ મહોત્સવ ની ભવ્ય ઉજવણી શ્રી વિદ્યા પ્રચાર મંડળ , ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા

અને અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે કરવા માં આવી. આ પતંગ મહોત્સવ માં ધોરણ 6 થી 12 ના અંદાજિત 150 જેટલા બાળકો એ ભાગ લીધો. આ પતંગ મહોત્સવ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ થી ધવલભાઈ શાહ, ધોળકાબ્રાન્ચ થી દીપકભાઈ શાહ અને ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા અને મંડળ ના ટ્રસ્ટીગણ વિશેષ હાજર રહી સ્પર્ધા ના બાળકો ને પ્રોત્સાહિત પુરસ્કાર અને પતંગો આપવામાં આવ્યા હતા
ચીફ એડિટર ગણેશ રાવત






