પારદર્શક હિસાબ એજ અમારો ધ્યેય છે

આજ રોજ પિયજ ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ તાલુકા દ્રારા આયોજીત_૨૦૨૫_આઠમા સમુહલગ્નોત્સવ નો અહેવાલ હિસાબ તાલુકા ના હોદ્દેદારો અને જીલ્લા હોદેદારો પ્રદેશના હોદ્દેદારો અને ગ્રામજનો ની

હાજરી માં આપવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા ગામ પીયજ ખાતે આગામી 26 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધિનગર રામકથા મેદાન મા રાત્રે 3 કલાકે મહાસભા સાથે સવારે 6 કલાકે ભુમીપુજન ના પૂર્વ આયોજન માટે તેમજ કલોલ તાલુકાના 8 મા સમૂહ લગ્નના અહેવાલ ની મીટીંગમા ઉપસ્થિતરહી યોગ્ય માર્ગદર્શન આપ્યુ

રિપોર્ટર મોનાજી ઠાકોર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x